નિયામક, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર | સામાન્ય વહીવટ વિભાગ (આયોજન પ્રભાગ) ગુજરાત સરકાર

અમારા વિશે

અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કાર્યાલય, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના વહીવટી નિયંત્રણ હેઠળ ખાતાના વડાની કચેરી તરીકે કામગીરી કરે છે અને તે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાતી તમામ પ્રકારની આંકડાકીય પ્રવૃત્ત્િા માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત થયેલ કેન્દ્રસ્થ સંસ્થા છે. આ કચેરીના મુખ્ય કાર્યોમાં રાજ્યના આર્થિક આયોજન, અમલીકરણ તથા નીતિ ધડતર માટે જરૂરી એવી રાજ્...