અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી

અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી:
- રાજ્યની આર્થિક બાબતોને લગતી અગત્યની આંકડાકીય માહિતીનું એકત્રિકરણ, સંકલન અને પૃથ્થકરણ કરવાની કામગીરી.
- રાજ્યનાં સામાજીક આર્થિક વિકાસ સંદર્ભની જાણકારી અર્થે સામાજીક આર્થિક અભ્યાસો, મોજણી અને ગણતરીનું આયોજન કરવાની કામગીરી.
- રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદનના અંદાજોનું સંકલન અને તૈયાર કરવાની કામગીરી.