જિલ્લા વિષયક

1)સ્ટેટીસ્ટીકલ આઉટલાઇન ઓફ ગુજરાત (આંકડાકીય રૂપરેખા, ગુજરાત રાજય)

આ પ્રકાશન અંગ્રેજી ભાષામાં “”પોકેટ બુક” સ્વરૂપે વાર્ષિક પ્રસિધ્ધ થાય છે, જેમાં રાજ્યના સામાજિક-આર્થિક વલણોના અઘતન ઉપલબ્ધ આંકડાને સંક્ષિપ્તમાં રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ પ્રકાશનમાં ગુજરાત રાજ્યનું વહીવટી માળખું, ગુજરાત અને ભારતના તુલનાત્મક આંકડા, ગુજરાત અને તેના અર્થતંત્રના વિવિધ પાસાંઓની વિગતવાર માહિતી સમયશ્રેણી રૂપે આપવામાં આવે છે. આ પ્રકાશનની વર્ષ ૨૦૧૦ની આવૃત્ત્િા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવેલ છે.

2)સ્ટેટીસ્ટીકલ એબસ્ટ્રેકટ ઓફ ગુજરાત સ્ટેટ (ગુજરાત રાજ્યની આંકડાકીય માહિતી)

આ પ્રકાશન મધ્યસ્થ આંકડાકીય સંગઠન, નવી દિલ્હી દ્વારા નિયત કરવામાં આવેલ પ્રફોર્મામાં તૈયાર કરવામાં આવે છે. આ પ્રકાશનમાં રાજ્યના સામાજિક આર્થિક ક્ષેત્રોની માહિતી સમયશ્રેણી સ્વરૂપે તેમજ છેલ્લા વર્ષની જિલ્લાવાર માહિતીનો સમાવેશ કરવામાં આવે છે. પ્રથમ ભાગમાં સામાજિક આંકડા આપવામાં આવે છે. જેમાં વસતિ, જન્મ-મરણ, પર્યાવરણ, શિક્ષણ, આરોગ્ય, સમાજ કલ્યાણ તથા સામાજિક સુરક્ષાને લગતા આંકડાઓ આપવામાં આવે છે. ભાગ-૨માં આર્થિક આંકડાઓ આપવામાં આવે છે. જેમાં રાજ્ય આવક, ખેતી, સિંચાઇ, પશુપાલન અને ડેરી, વન, મત્સ્યોઘોગ, ગ્રામ વિકાસ અને સહકાર, ખાણકામ, ઉત્પાદન, ઉર્જા, વાહન વ્યવહાર, બજાર અને સંગ્રહ શકિત, સંદેશા વ્યવહાર, શ્રમ અને રોજગાર, બેન્કીંગ અને વીમો, નાણાં વ્યવસ્થા, ભાવ અને ભાવાંક તથા પંચવર્ષીય યોજનાઓને લગતા આંકડાઓનો સમાવેશ થાય છે. જ્યારે ભાગ-૩માં અન્ય આંકડા જેવાં કે જાહેર સાહસો, જાહેર વહીવટ, આર્થિક ગણતરી અને ચૂંટણીને લગતા આંકડા વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકાશનની ૨૦૧૦ના વર્ષની આવૃત્તિ તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવેલ છે.

જિલ્લા આંકડા અધિકારીશ્રી :

અ.નં. જિલ્‍લો નામ કોડ નંબર ઓફીસ ફોન મોબાઇલ નંબર
અમદાવાદ શ્રી પી.બી.પટણી(ચાર્જ) ૦૭૯ ૨૫૫૧૧૫૯૧ ૮૧૪૧૦૦૯૭૭૪
અમરેલી શ્રી એન.આર.ટોપરાણી(ચાર્જ) ૦૨૭૯૨ ૨૨૩૪૦૧ ૯૮૨૫૨૭૯૬૦૫
અરવલ્‍લી શ્રી એસ.એસ.પાંડે ૦૨૭૭૪ ૨૪૦૮૪૪ ૯૩૭૫૮૦૧૬૦૩
આણંદ કુ.એસ.બી.ડાભી ૦૨૬૯૨ ૨૫૭૯૩૨ ૯૭૨૫૫૩૧૬૬૨
કચ્‍છ-ભૂજ શ્રી આર.એમ.ઝાલા ૦૨૮૩૨ ૨૨૧૪૦૨ ૯૯૯૮૫૬૨૬૬૮
ખેડા-નડીયાદ શ્રી એચ.કે.પ્રજાપતિ ૦૨૬૮ ૨૫૫૭૮૪૭
૨૫૩૨૯૮૫
૯૯૭૮૪૪૧૫૧૨
ગાંધીનગર શ્રી એન.જી.પટેલ ૦૭૯ ૫૬૯૮૭ ૯૪૨૬૨૭૨૨૬૪
ગીર સોમનાથ શ્રી પી.કે.રાણા ૦૨૮૭૬   ૯૦૯૯૨૨૭૧૯૧
છોટાઉદેપુર શ્રી વી.બી.વેદી ૦૨૬૬૯   ૯૮૨૫૯૪૬૮૮૯
૧૦ જામનગર શ્રી એન.કે.પટેલ ૦૨૮૮ ૨૬૭૬૯૬૮ ૯૮૯૮૬૩૯૦૦૬
૧૧ જૂનાગઢ શ્રી આર.એમ.ગંભીર(ચાર્જ) ૦૨૮૫ ૨૬૨૬૨૫૧ ૯૯૦૯૯૮૮૮૯૮
૧૨ ડાંગ-આહવા શ્રી વાય.આર.પટેલ ૦૨૬૩૧ ૨૨૦૩૫૧ ૯૪૨૮૦૨૨૩૩૫
૧૩ તાપી શ્રી કે.વી.પટેલ ૦૨૬૨૬ ૨૨૨૧૪૧ ૯૪૨૮૩૮૩૧૧૨
૧૪ દાહોદ શ્રી રાહુલ ગુપ્તા ૦૨૬૭૩ ૨૩૯૧૧૨ ૯૪૨૯૧૨૦૦૧૯
૧૫ દેવભૂમિ દ્વારકા શ્રી સી.આર.બીરાઇ ૦૨૮૩૩   ૯૮૨૫૬૦૪૫૦૩
૧૬ નર્મદા-રાજપીપળા શ્રી આર.આર.ભાભોર ૦૨૬૪૦ ૨૨૨૦૮૧-૮૪ ૯૪૨૭૬૧૯૮૦૪
૧૭ નવસારી શ્રી જી.એમ.પટેલ ૦૨૬૩૭ ૨૪૪૩૯૯ ૮૫૧૧૫૯૨૨૩૪
૧૮ પંચમહાલ–ગોધરા શ્રી બી.કે.પટેલ ૦૨૬૭૨ ૨૫૩૩૫૪ ૯૪૨૮૩૬૪૦૬૯
૧૯ પાટણ શ્રી એમ.એમ.કાપડીયા(ચાર્જ) ૦૨૭૬૬ ૨૨૭૧૬૩ ૯૪૨૭૦૩૦૯૭૫
૨૦ પોરબંદર શ્રી જે.એન.પરમાર(ચાર્જ) ૦૨૮૬ ૨૨૧૨૪૭૭ ૯૪૨૮૨૪૨૬૫૭
૨૧ બનાસકાંઠા શ્રી ડી.એસ.પરમાર(ચાર્જ) ૦૨૭૪૨ ૨૫૩૬૮૩ ૯૪૨૭૦૦૮૪૨૮
૨૨ બોટાદ શ્રી બી.એ.ગોહિલ(ચાર્જ) ૦૨૮૪૯   ૯૪૨૮૬૩૮૩૮૩
૨૩ ભરૂચ શ્રી એચ.સી.ઝાલા ૦૨૬૪૨ ૨૫૨૪૭૧-૮૭ ૯૪૨૬૮૨૭૪૫૪
૨૪ ભાવનગર શ્રી બી.કે.જોષી (ચાર્જ) ૦૨૭૮ ૨૪૩૯૯૫૧-૫૪ ૯૪૨૭૧૭૩૧૫૪
૨૫ મહિસાગર શ્રી ડી.એ.ચૌહાણ (ચાર્જ) ૦૨૬૭૪   ૯૯૦૯૫૩૭૩૭૫
૨૬ મહેસાણા શ્રી આર.પી.જુડાલ(ચાર્જ) ૦૨૭૬૨ ૨૨૨૩૩૧-૩૨ ૯૪૨૭૯૭૩૧૫૯
૨૭ મોરબી શ્રી એન.જી.ચૌહાણ ૦૨૮૨૨   ૯૪૨૮૧૪૭૩૨૭
૨૮ રાજકોટ શ્રી વી.બી.માંડલિયા ૦૨૮૧ ૨૪૪૧૩૧૨ ૯૮૭૯૨૫૦૬૪૦
૨૯ વડોદરા શ્રી  જે.સી.રાવલ(ચાર્જ) ૦૨૬૫ ૨૪૩૮૧૧૦
૨૪૩૩૮૭૫
૯૪૨૬૩૫૨૭૪૬
૩૦ વલસાડ શ્રી ડી.એન.પટેલ ૦૨૬૩૨ ૨૫૮૮૪૯ ૮૭૫૮૮૫૫૫૭૭
૩૧ સાબરકાંઠા શ્રી જે.કે.ચાવડા ૦૨૭૭૨ ૨૪૧૯૧૬ ૯૯૯૮૯૭૬૫૬૪
૩૨ સુરત ડો.એ.કે.પટેલ ૦૨૬૧ ૨૪૨૫૭૫૧ ૯૮૨૫૭૫૬૩૯૩
૩૩ સુરેન્દ્રનગર શ્રી આર.બી.વાઘેલા(ચાર્જ) ૦૨૭૫૨ ૨૮૨૦૧૮ ૯૦૯૯૯૬૪૮૫૮